2 / 5
તમે એક સમયે માત્ર 4 ડિવાઈસને કનેક્ટ કરી શકો છો. મતલબ કે યુઝર્સ એક જ સમયે બેથી વધુ સ્માર્ટફોન પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવી શકશે. વૉટ્સએપને ટ્રૅક કરતી WaBetaInfo અનુસાર, જો તમે નવા મોબાઇલ પર વોટ્સએને લિંક કરશો, તો પ્રાથમિક ડિવાઇસની ચેટ હિસ્ટ્રી પણ તમામ લિંક્ડ ડિવાઇસ પર જશે. કમ્પેનિયન મોડ હેઠળ, તમામ વ્યક્તિગત સંદેશાઓ અને કૉલ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. જ્યારે પણ યુઝર તમને વોટ્સએપ મેસેજ મોકલે છે, ત્યારે આ મેસેજ તમામ લિંક્ડ ડિવાઇસ પર જશે.