

ડેટા સૂચકાંકોની વાત કરીએ તો ₹96,000–₹95,000 પર ભારે પુટ સપોર્ટ છે. Call Sellers ₹97,100–₹98,000 થી ઉપર દબાણ હેઠળ છે, અને Premiums તફાવત સૂચવે છે કે બજાર હાલમાં થોડી તેજીથી રેન્જબાઉન્ડ સ્થિતિમાં છે.

ભવિત પ્રતિકાર અને સપોર્ટ લેવલ લેવલ ₹98,000 – ₹98,500એ રેજિસ્ટેન્ટ કોલ સેલર્સ સક્રિય છે. જ્યારે ₹96,300 – ₹95,000ના લેવલ પર સપોર્ટ પુટ રાઇટર્સ દ્વારા સુરક્ષિત છે.

રોકાણકારો માટે વ્યૂહરચના શું હોવી જોઈએ? જો બજાર ₹97,100 થી ઉપર સ્થિર રહે છે તો CE 97100 અથવા 97000 ખરીદો, સંભવિત લક્ષ્ય ₹600–₹1000 રાખો.

તેમજ જો બજાર ₹96,700 થી નીચે તૂટી જાય તો PE 97000 અથવા 96500 ખરીદો, સંભવિત લક્ષ્ય ₹1000–₹1400નું રાખો.

$3410 અને ₹97,100 સોના માટે નિર્ણાયક અવરોધ બની ગયા છે. જો બજાર આ સ્તરોને પાર કરે છે, તો શોર્ટ કવરિંગ અથવા નવી તેજી જોઈ શકાય છે. તે જ સમયે, ઘટાડાના કિસ્સામાં, પુટ રાઇટર્સ ₹96,000 ની આસપાસ મજબૂત સ્થિતિમાં છે.આ સ્તરો આ અઠવાડિયાના અંત સુધીમાં બજારની દિશા નક્કી કરશે - વેપારીઓ માટે સતર્ક રહેવાનો અને તેમની વ્યૂહરચનામાં ઓપ્શન્સ ડેટાનો સમાવેશ કરવાનો સમય છે.
Published On - 10:00 am, Thu, 8 May 25