Ather Energy IPOમાં થશે કમાણી કે રહેશે સુપર ફ્લોપ? જાણો અહીં

Ather Energy IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે?

| Updated on: May 28, 2025 | 1:55 PM
4 / 6
આ સિવાય આ IPO  આવતીકાલે બંધ થશે તેનો છેલ્લો દિવસ છે ત્યારે આ 2 દિવસમાં કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.25% ભરાયો છે જે ગઈકાલની સરખામણીએ સારો છે

5 / 6
તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 446.68 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO  ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

6 / 6
હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.

Published On - 2:32 pm, Tue, 29 April 25