Gujarati NewsPhoto galleryWhy is this country called Mini India Seeing the beauty of this country you will become crazy about it
કેમ આ દેશને કહેવામાં આવે છે ‘મિની ઈન્ડિયા’? આ દેશની સુંદરતા જોઈ બની જશો તેના દીવાના
Knowledge: આખી દુનિયામાં ભારતની ધરતી અને ભારતના લોકોની બોલબાલા છે. દુનિયામાં એક એવો પણ દેશ છે જેને મિની ઈન્ડિયા કહેવામાં આવે છે. ત્યાંની રાજભાષા પણ હિન્દી છે. ત્યાં મોટા ભાગના લોકો ભારતીય જ છે. ચાલો જાણીએ આ દેશ વિશે.