Smartphoneના નીચેના ભાગે કેમ હોય છે નાનું હોલ? જાણો અહીં તેની શું જરુર પડે છે

|

Jul 11, 2024 | 2:06 PM

મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં નીચે એક છિદ્ર હોય છે. જો કે, ભાગ્યે જ કોઈને ખબર હશે કે આ છિદ્ર શા માટે થાય છે અને તેનો ઉપયોગ શા માટે થાય છે.

1 / 6
આપણી પાસે બધા પાસે સ્માર્ટફોન છે પરંતુ આપણામાંથી કોઈની પાસે સ્માર્ટફોનને લગતી સંપૂર્ણ માહિતી નથી. આજે, આ લેખ દ્વારા, અમે તમને સ્માર્ટફોન સાથે જોડાયેલી આવી રસપ્રદ માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. સ્માર્ટફોનના નીચેના ભાગમાં ઘણી વસ્તુઓ આપવામાં આવી છે, જેમ કે હેડફોન જેક, સ્પીકર અને ચાર્જિંગ પોર્ટ વગેરે, પરંતુ શું તમે જાણો છો કે ફોનના નીચેના ભાગમાં આપવામાં આવેલ આ નાનકડું હોલ કેમ આપેલુ હોય છે . આ નાના છિદ્રમાં શું ખાસ છે, ચાલો જાણીએ.

2 / 6
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે લોકો આ નાના છિદ્રને ફોનની ડિઝાઇનનો એક ભાગ માને છે અને તેની અવગણના કરે છે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે જ્યારે તમે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ ત્યારે આ નાનું કાણું કામમાં આવે છે.

3 / 6
હા, આ હોલ ફક્ત તમારા કૉલિંગ અનુભવને સુધારવા માટે આપવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે તેને નોઈઝ કેન્સલેશન માઈક્રોફોન તરીકે ઓળખવામાં આવે છે, એટલા માટે તે દરેક ફોનમાં આપવામાં આવે છે કારણ કે જો તે ત્યાં ન હોય તો તમારો કૉલિંગનો અનુભવ ખૂબ ખરાબ હોઈ શકે છે

4 / 6
સ્માર્ટફોનના નીચેના ભાગે હાજર નાનું છિદ્ર, જેને લોકો ઘણીવાર માઇક્રોફોન તરીકે ભૂલે છે, તે વાસ્તવમાં "માઇક્રોફોન ગ્રીલ" છે. આ છિદ્ર "નોઈઝ કેન્સલેશન માઈક્રોફોન" ને આવરી લે છે, જે કોલ દરમિયાન આસપાસના અવાજને દૂર કરવામાં મદદ કરે છે.

5 / 6
જ્યારે તમે કૉલ કરો છો, ત્યારે બહારથી આવતો અવાજ દૂર  કરવાનુ કામ કરે છે અને પછી તેને મેઈન માઇક્રોફોન દ્વારા લેવામાં આવતી અવાજથી અલગ કરવા માટે વિશિષ્ટ અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. આ ટેક્નોલોજી તમને સ્પષ્ટ અને ઘોંઘાટ-મુક્ત કૉલ કરવામાં મદદ કરે છે.

6 / 6
જો તમારા ફોનના આ નાના હોલને દૂર કરો છો તમારી કૉલ ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. કૉલ્સમાં આસપાસનો અવાજ વધુ સ્પષ્ટ રીતે સંભળાશે. બધા સ્માર્ટફોનમાં અવાજ રદ કરવાનો માઇક્રોફોન હોતો નથી.

Next Photo Gallery