iPhone ના દરેક ફોટોમાં ટાઈમ 9 વાગીને 41 મિનિટ જ કેમ હોય છે…શું છે તેનું કારણ ?

|

Jul 06, 2022 | 11:51 AM

આ કહાની આજથી નહીં પરંતુ ત્યારથી ચાલી રહી છે જ્યારે iPhone લોન્ચ થઈ રહ્યો છે. હા, આ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે અને દરેક એપલ (Apple) ઉપકરણમાં સમય માત્ર 9.41 મિનિટનો છે. હવે આવો જાણીએ કે આવું કેમ થાય છે.

1 / 5
ઈન્ટરનેટ પર iPhone ના ફોટા જોતી વખતે, એક વસ્તુ સૌથી સામાન્ય છે બની શકે છે તમારૂ તેના પર ક્યારેય ધ્યાન ગયું નહીં હોય. એ છે તેનો ટાઈમ. આઈપેડ, આઈફોન વગેરે જેવા ફોટા જોતા હોઈએ ત્યારે સ્ક્રીન પર માત્ર એક જ સમય હોય છે અને આ સમય 9:41 મિનિટનો હોય છે. જો તમે ગૂગલ કરીને પણ iPhoneનો ફોટો જોશો તો તેમાં સમય 9:41નો હશે. ત્યારે પ્રશ્ન એ છે કે આવું કેમ  છે.

2 / 5
વાસ્તવમાં આ કહાની આજથી નહીં પરંતુ ત્યારથી ચાલી રહી છે જ્યારે iPhone લોન્ચ થઈ રહ્યો છે. હા, આ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે અને દરેક Apple ઉપકરણમાં સમય માત્ર 9.41 મિનિટનો છે. હવે આવો જાણીએ કે આવું કેમ થાય છે.

3 / 5
હકીકતમાં, વર્ષ 2007માં જ્યારે પહેલો iPhone રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે આ મહત્વપૂર્ણ પ્રસ્તુતિ દરમિયાન, સ્ટીવ જોબ્સ ઇચ્છતા હતા કે પ્રોડક્ટના ડિસ્પ્લે પર જ્યારે તે બતાવવામાં આવે ત્યારે તે ચોક્કસ સમય જોવામાં આવે. આ પછી તેમણે તે સ્લાઈડ બતાવવાના સમયની ગણતરી કરી અને તે પછી તેમને 9 વાગીને 42 મિનિટનો સમય મળ્યો.

4 / 5
આ પછી, જ્યારે ફોન લૉન્ચ થયો અને તેનો પહેલો ફોટો બતાવવામાં આવ્યો, ત્યારે સમય 9.42 મિનિટનો હતો. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવે છે કે તે સમયે સમય સવારે 9.41 નો હતો. પરંતુ 2010 પછી આ બદલાઈ ગયું.

5 / 5
2010 માં પ્રથમ આઈપેડના લોન્ચ સમયે જ્યારે ડિવાઈસનો ફોટો દેખાયો તો તેમાં 9:41 વાગી રહ્યા હતા.અને ત્યારથી દરેક એપલ ઉપકરણ માટે સમાન સમય સેટ કરવામાં આવ્યો છે. હવે દરેક આઇફોનનો સમય હંમેશા 9.41 વાગ્યે સેટ કરવામાં આવે છે.

Published On - 11:50 am, Wed, 6 July 22

Next Photo Gallery