Indian Railway : આખરે ટ્રેનના કોચ લાલ, વાદળી અને લીલા કેમ હોય છે? જાણો તેની પાછળનું કારણ

તમે ઘણી વખત મશીનોને ટ્રકમાં સામાન લોડ કરતા જોયા હશે, પરંતુ આજે અમે તમને એક એવી વ્યક્તિ બતાવીએ છીએ જે મશીન કરતા વધુ ઝડપથી ટ્રકમાં ટામેટાં લોડ કરતા જોવા મળે છે.

| Edited By: | Updated on: Jun 19, 2023 | 4:51 PM
1 / 5
આજે પણ ભારતમાં મોટાભાગના લોકો લાંબા અંતરની મુસાફરી કરવા માટે રેલવેનો ઉપયોગ કરે છે. આ એટલા માટે છે કારણ કે ટ્રેનમાં મુસાફરી કરવી ખૂબ જ સુવિધાજનક રહે છે. તમે પણ ક્યારેક ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી હશે.

2 / 5
તમે એ પણ જોયું હશે કે આપણા દેશમાં ચાલતી ટ્રેનોના મોટાભાગના કોચ વાદળી, લાલ કે લીલા રંગના હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વાદળી, લાલ અને લીલા રંગના કોચનો અર્થ શું છે? જો તમે તેના વિશે નથી જાણતા, તો કોઈ વાંધો નહીં, આજે અમે તમને તેના વિશે વિગતવાર જણાવીશું.

3 / 5
 દરેક રંગના કોચનું અલગ મહત્વ હોય છે. સૌથી પહેલા વાત કરીએ ટ્રેનમાં રહેલા વાદળી રંગના કોચની તો આ કોચ ઈન્ટીગ્રેલ કોચ ફેક્ટ્રી, પેરમ્બુર  ચેન્નાઈમાં બનાવવામાં આવે થે, આ માટે આ કોચને (ICF) કોચ કહેવામાં આવે છે. ભારતની મોટાભાગની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનમાં આ કોચ લાગેલા હોય છે. જેની સ્પીડ અંદાજે 70થી 140 કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે હોય છે. આ કોચ લોખંડથી બનેલો હોય છે અને એર બ્રેક લેસ હોય છે.

4 / 5

5 / 5
 તમે લીલા રંગના કોચ પણ જોયા હશે. પહેલા નેરો ગેજ પાટ્ટા પર ચાલનારી ટ્રેનોમાં લીલા રંગના કોચનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે ભારતમાં તમામ રુટો પર નેરોગેજ બંધ કરવામાં આવી છે અને મીટર ગેજ પર ચાલનારી કેટલીક ટ્રેનોના ડબ્બામાં તમે બ્રાઉન કોચ જોવા મળતા હશે.

Published On - 4:44 pm, Mon, 19 June 23