રવિવારનું રાઝ : કેમ રવિવારે જ રજા મળે છે? ક્યાં દેશથી શરુ થઈ હતી આ પરંપરા? જાણો ભારતમાં કઈ રીતે શરુઆત થઈ

|

Jun 05, 2022 | 2:40 PM

રવિવાર (Sunday) આપણા સૌનો ફેવરિટ દિવસ હોય છે કારણ કે આખા અઠવાડિયામાં કામ કર્યા બાદ થાક ખાવા અને આરામ કરવા માટે આપણે સૌ રવિવારની રજાની રાહ જોતા હોઈએ છીએ. રવિવારે પરિવાર સાથે ફરવા જવા માટે પ્લાન કરતા હોઈએ છીએ.

1 / 5
રવિવાર આપણા સૌનો ફેવરિટ દિવસ હોય છે કારણ કે આખા અઠવાડિયામાં કામ કર્યા બાદ થાક ખાવા અને આરામ કરવા માટે આપણે સૌ રવિવારની રજાની રાહ જોતા હોઈએ છીએ. રવિવારે પરિવાર સાથે ફરવા જવા માટે પ્લાન કરતા હોઈએ છીએ. લોકો રવિવારને ફન ડે તરીકે જ ઓળખે છે. ઘણા લોકો રવિવારનો ઉપયોગ થાક ઉતારવા કરે છે અને આખો દિવસ આરામ કરે છે અને કેટલાક લોક પોતાના બાકી કામ પૂરા કરે છે. તમે ક્યારેક વિચાર્યું છે કે અઠવાડિયામાં 7 દિવસ હોય છે તો પણ કેમ રવિવારે જ મળે છે રજા ? ક્યાંથી શરુ થઈ આ પંરપરા ? ચાલો જાણીએ.

2 / 5
આંતરરાષ્ટ્રીય માનકકરણ સંસ્થા ISO મુજબ, રવિવારને અઠવાડિયાનો છેલ્લો દિવસ માનવામાં આવે છે અને રવિવારે જ સામાન્ય રજા હોય છે. તેના જ કારણે શાળા-કોલેજોમાં રવિવારે રજા આપવામાં આવે છે.તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેને 1986માં માન્યતા આપવામાં આવી હતી.

3 / 5
રવિવારની રજા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું પણ એક રિપોર્ટ અનુસાર, રોમન કૈથલિક અને પ્રોટેસ્ટેંટ ઈસાઈ રવિવારને ભગવાનનો દિવસ માને છે. યુરોપ સહિતના દેશોમાં રવિવારે લોકો ચર્ચ જતા હોય છે. ઈસાઈ ધર્મમાં માનવામાં આવે છે કે ભગવાને આ દુનિયા 6 દિવસમાં બનાવી અને રવિવારે આરામ કર્યો.

4 / 5
બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં ભારતીયો સાત દિવસ કામ કરતા હતા અને તેમને એક દિવસના આરામની જરૂર હતી. આ પછી 1857માં, કામદારોના નેતા મેઘાજી લોખંડેએ ભારતીયો માટે રજાને લઈને અવાજ ઉઠાવ્યો.તેમણે રજા માટે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું.

5 / 5
મેઘાજી લોખંડેનું કહેવું હતું કે આરામ કરવા માટે અને પરિવાર-સમાજ માટે એક દિવસ તો દરેક નાગરિકોને મળવો જોઈએ.બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજો રવિવારે રજા લઈને ચર્ચ જતાં. બસ આ જ રીતે ભારતમાં રવિવારે રજા લેવાનું લોકપ્રિય થયું.

Next Photo Gallery