Finland કેમ છે સૌથી ખુશહાલ દેશ ? આ નાનકડી વસ્તુ છે તેની પાછળનું કારણ
World Happiest Country Finland: ફિનલેન્ડને વિશ્વનો સૌથી સુખી દેશ કહેવામાં આવે છે. દર વર્ષે વિશ્વના એવા દેશોની લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જ્યાં દેશોની ખુશીનો સૂચકાંક જણાવવામાં આવે છે અને ફિનલેન્ડ આ લિસ્ટમાં હંમેશા ટોચ પર રહે છે.
ફિનલેન્ડમાં રહેતા લોકોના જીવનના દરેક પાસામાં Sisu સંસ્કૃતિ સામેલ છે. કાર્ય અને શિક્ષણ પ્રત્યેના તેમના અભિગમથી લઈને રમતગમત અને આઉટડોર પ્રવૃત્તિઓ પ્રત્યેના તેમના પ્રેમ સુધી, Sisu સંસ્કૃતિ દરેક જગ્યાએ દેખાય છે.
5 / 5
ફિનલેન્ડમાં ગુણવત્તાયુક્ત જીવન અને સામાજિક કલ્યાણમાં Sisu સંસ્કૃતિનું મહત્વનું યોગદાન છે.