Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો

ભલે કરોડો લોકો રોજ તેનો ફોન અનલોક કરવા માટે તેની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરતા હોય પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મૃત્યુ બાદ ફોનની ફિંગરપ્રિન્ટ સેન્સર યુઝરની આંગળીને સ્વીકારતુ નથી. આવુ શરીરમાંથી મળનારા હળવા કરન્ટને કારણે થાય છે. જેને ફિંગરપ્રિન્ટ સેન્સર આંગળીઓના નિશાનની સાથેસાથે રીડ કરે છે, મૃત્યુ બાદ આ સામાન્ય કરન્ટ શરીરમાંથી મળવાનો બંધ થઈ જાય છે, તેના જ કારણે ફિંગરપ્રિન્ટ થી પણ ફોન અનલોક નથી થતો.

| Updated on: Nov 26, 2026 | 7:05 PM
1 / 11
આજે મોટાભાગના સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર હોય છે અને લોકો તેનાથી તેનો ફોન અનલોક કરી શકે છે. જો કે શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ બાદ તેના ફોનની ફિંગરપ્રિન્ટ સેન્સર તેની આંગળીથી પણ અનલોક નથી કરી શક્તો. તેની પાછળનું કારણ ફિંગર પ્રિન્ટ સેન્સરની ખાસ પ્રકારની બનાવટ અને તેના કામ કરવાની પદ્ધતિ હોય છે અન બીજુ કારણ છે વ્યક્તિના મૃત્યુ બાદ તેના શરીરમાં આવનારા કેટલાક ફેરફારો.

2 / 11
આને સમજવા માટે તમારે પહેલા તો એ જાણવુ જરૂરી છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનર તમારી આંગળીની મદદથી ફોનને અનલોક કેવી રીતે કરી શકે છે?

3 / 11
કેવી રીતે કામ કરે છે ફિંગરપ્રિન્ટ સેન્સર?- તમારા ફોનમાં લાગેલા ફિંગરપ્રિન્ટ સેન્સર માત્ર આંગળીની નિશાનીની તસવીર નથી લેતા પરંતુ ત્વચા પર રહેલી સામાન્ય ભેજ, હૂંફ અને શરીરની અંદર ચાલતા સૂક્ષ્મ વિદ્યુત કરન્ટને પણ કેચ કરી શકે છે.

4 / 11
આ જ પ્રકારે ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર સમજી જાય છે તેના સેન્સર પર રાખવામાં આવેલી આંગળી જીવિત વ્યક્તિની છે કે મૃત વ્યક્તિની. આ તમામ જાણકારીને પ્રોસેસ કરીને જ ફોન ફિંગરપ્રિન્ટની મદદથી તમારા  ફોનને અનલોક કરી શકે છે.

5 / 11
મૃત્યુ બાદ ફિંગરને કેમ સ્કેન નથી કરી શક્તો ફોન? - એક જીવિત વ્યક્તિના શરીરમાં લોહીનું પરભ્રમણ સતત થતી પ્રક્રિયા છે અને ત્વચા પર સામાન્ય ભેજ, અને સામાન્ય કરન્ટ હોય છે. મૃત્યુની થોડી ક્ષણો બાદ જ્યારે હ્રદયના ધબકારા બંધ થઈ જાય છે તો આંગળીઓ પર રહેલો ભેજ સુકાઈ જાય છે અને શરીરમાં કોઈ કરન્ટ પણ રહેતો નથી.

6 / 11
ફિંગરપ્રિન્ટ સેન્સરને કામ કરવા માટે શરીરમાં કરન્ટ હોવો જરૂરી છે. આ ઉપરાંત મૃત્યુ બાદ ત્વચા સંકોચાવા લાગે છે અને ફિંગરપ્રિન્ટની બનાવટમાં થોડો ફર્ક આવે છે. આવી સ્થિતિમાં ફોનનું સેન્સર સમજી નથી શક્તુ કે શરીર જીવિત છે કે નહીં. તે આંગળીને અમાન્ય માનીને ફોન અનલોક કરતુ નથી.

7 / 11
ફોનમાં વારસદાર સેટ કરી શકાય- જો તમે ઈચ્છો છો તો કોઈ અનિચ્છનિય ઘટનાની સ્થિતિમાં તમારો પરિવાર તમારા ફોનન અને તેમા જરૂરી ફોટો, ડોક્યુમેન્ટ્સ અને ડેટાનો ઉપયોગ કરી શકે, તો કંપનીઓ તેના માટે ખાસ સુવિધા આપે છે. તેના માટે iPhone યુઝર્સ  Apple ID માં Legacy Contact ને સામેલ કરી શકે છે.

8 / 11
જો તમે ઈચ્છતા હોવ કે કોઈ અનિચ્છનીય દુર્ઘટનાના કિસ્સામાં તમારો પરિવાર તમારા ફોનનો અને તેમાં સંગ્રહિત મહત્વપૂર્ણ ફોટા, દસ્તાવેજો તથા ડેટાનો ઉપયોગ કરી શકે, તો કંપનીઓ આ હેતુ માટે એક ખાસ સુવિધા આપે છે. iPhone વપરાશકર્તાઓ તેમની Apple ID માં "Legacy Contact" (વારસદાર સંપર્ક) સેટ કરી શકે છે.

9 / 11
આ સુવિધા દ્વારા, તમે પરિવારના કોઈ વિશ્વાસુ સભ્ય અથવા પરિચિત વ્યક્તિનું નામ જોડી શકો છો. જરૂર પડ્યે, તે વ્યક્તિ ડેથ સર્ટિફિકેટ અને એક ખાસ કોડ રજૂ કરીને તમારા iCloud ડેટાને એક્સેસ કરી શકે છે.

10 / 11
એન્ડ્રોઇડ યુઝર્સ શું કરી શકે છે?- એપલની  Legacy Contact સુવિધાની જેમ, ગૂગલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે ઇનએક્ટિવ એકાઉન્ટ મેનેજર નામનું એક ફિચર આપે છે. તેની સેટિંગ્સ દ્વારા, તમે સ્પષ્ટ કરી શકો છો કે જો તમારું એકાઉન્ટ ચોક્કસ સમયગાળા માટે બિનઉપયોગી રહે છે, તો તમારી પસંદગીના વ્યક્તિને એક ઇમેઇલ મોકલી દે અને તેમને તમારા ફોટો, ઇમેઇલ્સ અથવા ડેટા ડાઉનલોડ કરવાની પરવાનગી આપવી.

11 / 11
મહત્વપૂર્ણ છે કે, સુરક્ષા પ્રોટોકોલને કારણે, કંપની ફોનના લોક અથવા પાસવર્ડને બાયપાસ કરવાની મંજૂરી આપતી નથી. તેથી, અગાઉથી કોઈ વિશ્વસનીય વ્યક્તિને તમારા 'ડિજિટલ નોમિની' તરીકે નિયુક્ત કરવાની સલાહ આપવામાં આવે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.