સ્ટીલના ગ્લાસમાં દારૂ પીવાનું કેમ ટાળે છે લોકો, જાણો તેની પાછળનું વિચિત્ર કારણ

|

Sep 04, 2022 | 10:51 PM

Steel glasses: દારુના પીવાના શોખીન લોકોને તમે જોયા જ હશે. તમે જોયું હશે કે તેઓ ફકત કાચના ગ્લાસમાં જ દારુ પીવે છે. કેમ તેઓ સ્ટીલના ગ્લાસમાં દારુ નથી પીતા. જાણો તેની પાછળનું કારણ આ અહેવાલમાં.

1 / 5
શા માટે કાચનો ગ્લાસ દારુ પીવા માટે પ્રથમ પસંદગી હોય છે? સમગ્ર વિશ્વમાં લોકો દારૂ પીવે છે,  કાચની બોટલમાં અથવા કાચના ગ્લાસમાં. કેમ તેના માટે સ્ટીલના ગ્લાસ નથી વપરાતા. જાણો તેનું કારણ.

2 / 5
નિષ્ણાતો કહે છે કે ગ્લાસમાં દારુ પીવો એ માનસિકતાની બાબત છે. સ્ટીલના ગ્લાસમાં આલ્કોહોલ દેખાતો નથી અને આવી પરિસ્થિતિમાં લોકો દારુ પીવાનો આનંદ પણ નથી માણી શકતા.

3 / 5
ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે વડીલો ગ્લાસમાં જ દારૂ પીવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દારુ પીવો એ ઉચ્ચ દરજ્જો દર્શાવે છે. મોટાભાગના લોકો માને છે કે સ્ટીલના ગ્લાસમાં દારૂ પીવો એ માન-સન્માન માટે સારુ નથી.

4 / 5
લોકોમાં એવી માન્યતા પણ ફેલાઈ છે કે સ્ટીલના ગ્લાસમાં દારૂ પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. આ એક ખોટી માન્યતા છે, કારણ કે આલ્કોહોલ માત્ર સ્ટીલના મોટા વાસણોમાં જ બને છે. લોકો સ્ટીલની બોટલ કે કેનમાં બિયર પણ પીવે છે.

5 / 5
દારૂ એ એટલું ખરાબ વ્યસન છે કે કોઈને મળી જાય તો તે સરળતાથી છોડતું નથી. તેના ક્રેઝમાં કેટલાક લોકો તેને સ્ટીલના ગ્લાસમાં પણ પીવે છે. તમે જોયું જ હશે કે ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે લોકો સ્ટીલના વાસણોમાં જ દારૂનું સેવન કરે છે. કારણ સ્પષ્ટ છે, તેઓ દુનિયાની નજરથી છુપાવીને આ કરે છે.

Next Photo Gallery