પાકિસ્તાન સાથે યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ કેમ આપ્યો હજારો કોન્ડોમનો ઓર્ડર ? જાણો આ વિચિત્ર ઘટના

પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન એક અનોખી ઘટના બની. ભારતીય સેનાએ આ યુદ્ધ માટે મોટી સંખ્યામાં કોન્ડોમ ખરીદ્યા હતા, ચાલો જાણીએ કે ભારતીય સેનાને આટલી મોટી માત્રામાં કોન્ડોમ ખરીદવાની જરૂર કેમ પડી

| Updated on: Jan 07, 2025 | 10:55 AM
4 / 6
યુદ્ધની રણનીતિ અનુસાર ભારતીય સેના ચટગાવ બંદર પર હુમલો કરવા માંગતી હતી. અને ભારતીય સેનાએ પાકિસ્તાની બોટને તોડફોડ કરવાની યોજના બનાવી હતી.

5 / 6
આ બોટોને નષ્ટ કરવા માટે તેની નીચે  limpet mine નામની માઈન લગાવવાની યોજના હતી. પરંતુ સમસ્યા એ હતી કે તે માઈન પાણીના સંપર્કમાં આવે તો 30 મિનિટમાં વિસ્ફોટ થઈ જતી.

6 / 6
તેથી ભારતીય સેનાએ limpet mineને પાણીથી બચાવવા માટે કોન્ડોમ ખરીદવાનું નક્કી કર્યું અને limpet mineને કોન્ડમમાં ભરીને દરિયામાં લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ પાકિસ્તાની યુદ્ધ જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાનું પણ મોટું યોગદાન હતું.

Published On - 5:04 pm, Fri, 27 December 24