
તેથી જ્યારે તમે બાઇક ચલાવો છો ત્યારે સાઇલેન્સર ગરમ થાય છે અને કન્વર્ટરની અંદરની પાઇપ્સ પણ ગરમ થાય છે અને તે ફેલાવા લાગે છે. આ પછી જ્યારે બાઈક બંધ કરો છો, ત્યારે આ પાઇપ પણ ઠંડી પડી જાય છે અને ધીમે ધીમે સંકોચવા લાગે છે. જેના કારણે ટિક ટિક અવાજ આવે છે.

જો તમારી બાઈક પણ આવું થાય છે, તો તમારે વધારે વિચારવાની જરૂર નથી, કારણ કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. (Image - Freepik)
Published On - 5:13 pm, Sun, 22 December 24