મહિલાઓના શર્ટના બટન ડાબી તરફ અને પુરુષોના શર્ટના બટન જમણી તરફ કેમ હોય છે? જાણો તેની પાછળનું કારણ

|

Jun 24, 2022 | 9:00 PM

Knowledge: પહેલા આદિમાનવો પ્રાણીઓની ચામડીનો પોશાક પહેરતા હતા અને હવે નવા નવા કાપડના સ્ટાઈલીશ કપડા આપણે બજારોમાં જોઈએ જ છે. પણ ક્યારેક તમને એ સવાલ થયો કે મહિલાઓના શર્ટના બટન ડાબી તરફ અને પુરુષોના શર્ટના બટન જમણી તરફ કેમ હોય છે ?

1 / 5
દુનિયામાં રોજ નવી નવી શોધ થતી રહે છે. માણસની જિજ્ઞાસા, શોધખોળ અને મહેનતને કારણે જ માનવજાતિ આજે બળદગાળાથી પ્લેન સુધી પહોંચી રોજ પ્રગતિ કરી રહ્યો છે. કેટલાક લોકોની નવી શોધોએ માનવજાતની જીવનશૈલી બદલી નાખી છે. સમયની સાથે સાથે લોકોની પંસદ પણ બદલાવા લાગી છે. પહેલા જે સ્કર્ટ મહિલાઓ પહેરતી તે હવે પુરુષો પણ પહેરે છે. પુરુષો જેવા પેન્ટ મહિલાઓ પણ પહેરે છે. કપડાને લઈને હવે મહિલા-પુરુષોમાં ભેદભાવ નથી થતો. પણ કયારેક તમને એવો સવાલ થયો છે કે મહિલાઓના શર્ટના બટન ડાબી તરફ અને પુરુષોના શર્ટના બટન જમણી તરફ કેમ હોય છે ?

2 / 5
આની પાછળનું કોઈ ચોક્કસ કારણ નથી પણ 1850ના દાયકાના કેટલાક નિયમો અને સિદ્ધાંતો તેની પાછળનું કારણ હોય શકે છે.એવુ માનવામાં આવે છે કે જમણી બાજુએ શર્ટના બટન હોવાને કારણે પુરુષો સરળતાથી હથિયાર કાઢી શકતા હતા.

3 / 5
એવું કહેવાય છે કે ઘણી સ્ત્રીઓએ ફ્રેંચ સમ્રાટ નેપોલિયન બોનાપાર્ટની એક સ્ટાઈલની મજાક ઉડાવી હતી, તેમની એ સ્ટાઈલ અને પોઝ ગરિમાની નિશાની માનવામાં આવતી હતી. તેમણે મહિલાઓના શર્ટને પુરુષોની વિરુદ્ધ બાજુએ બટનો રાખવાનો આદેશ આપ્યો, જેથી તેઓ પુરુષોની જેમ જમણી બાજુએ બટન રાખી શકે નહીં.

4 / 5
કહેવાય છે કે સામાન્ય મહિલાઓ અમીર વર્ગની મહિલાઓના પહેરવેશને કોપી કરતી. જેમાં ડાબી બાજુએ બટન હતા. સામાન્ય મહિલાઓ તેમના જેવા કપડા પહેરીને તેમના જેવા બનવાનો પ્રયત્ન કરતા. આ સમયથી મહિલાઓના શર્ટના બટન ડાબી બાજુએ રાખવામાં આવે છે.

5 / 5
ઘોડેસવારી કરતી વખતે મહિલાઓ જમણી બાજુની દિશામાં બેસતી. કહેવાય છે કે તે સમયે ડાબી બાજુના બટનો રાખવાથી સવારી કરતી વખતે મહિલાઓના ટોપમાં વહેતી હવાની લહેર ઓછી થઈ.

Next Photo Gallery