1 / 5
ટીવી પર આવતી સિરિયલોને ડેઈલી સોપ (Daily Soap)કહેવામાં આવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેને આવું કેમ કહેવામાં આવે છે ? તમને જણાવી દઈએ કે, આ કનેક્શન યુરોપથી (Europe) છે. 19મી સદીના અંતમાં યુરોપિયનો કામની શોધમાં અમેરિકા પહોંચ્યા હતા. યુરોપની આબોહવા સૌથી ઠંડી ગણાય છે, તેથી અમેરિકા પહોંચેલા વિદેશી યુરોપિયનોમાં નહાવાની ટેવ ઓછી હતી. આ અમેરિકન લોકોને પસંદ નહોતું. અહીંથી 'ડેઈલી સોપ' શબ્દનો પાયો નાખવામાં આવ્યો હતો.