પ્લેનના ટાયર પંચર કેમ નથી થતા ? તેમાં કયો ‘જાદુઈ’ ગેસ ભરાય છે ! જાણો….

વિમાન જ્યારે જમીન પર ઉતરે છે ત્યારે ટાયરો પર આભ તૂટી પડે તેટલું દબાણ હોય છે. છતાં તે પંચર કેમ નથી થતા? જાણો પ્લેનના ટાયર પાછળનું એ વિજ્ઞાન જે કદાચ તમે અત્યાર સુધી નહીં જાણતા હોવ.

| Updated on: Apr 22, 2026 | 3:43 PM
1 / 8
જ્યારે પ્લેન રનવે પર ઉતરે છે ત્યારે તેની સ્પીડ 200 થી 300 કિમી પ્રતિ કલાક હોય છે, છતાં તેના ટાયર લોખંડની જેમ અડીખમ રહે છે.

2 / 8
આપણી કાર કે બાઈકના ટાયર નાનકડી ખીલીથી પંચર થઈ જાય છે, પરંતુ પ્લેનના ટાયર ટનબંધ વજનને એક ઝાટકે સહન કરી લે છે.

3 / 8
પ્લેનના ટાયરમાં સામાન્ય હવા નહીં, પણ શુદ્ધ 'નાઈટ્રોજન' ગેસ ભરવામાં આવે છે, જે તેને ઠંડુ રાખવામાં મદદ કરે છે.

4 / 8
લેન્ડિંગ વખતે ટાયર અને રનવે વચ્ચે ભારે ઘર્ષણ થાય છે, નાઈટ્રોજન સુકી ગેસ હોવાથી તે ગરમીમાં પણ પ્રસરતી નથી અને વિસ્ફોટ રોકે છે.

5 / 8
આ ટાયરો માત્ર રબરના નથી હોતા, તેમાં નાયલોન, સ્ટીલ અને 'કેવલર' જેવા મજબૂત મટીરિયલના અનેક લેયર્સ લગાવવામાં આવે છે.

6 / 8
પ્લેનના ટાયરમાં સામાન્ય વાહનો કરતા 6ગણું વધુ પ્રેશર રાખવામાં આવે છે, જે તેને પથ્થર જેવી મજબૂતી આપે છે.

7 / 8
દરેક ઉડાન પહેલા એન્જિનિયરો ટાયરના એક-એક કટ અને પ્રેશરની તપાસ કરે છે, જરા પણ શંકા લાગે તો તરત બદલી દેવાય છે.

8 / 8
વિમાનમાં હંમેશા વધારાના ટાયર હોય છે, જેથી જો કદાચ એક ટાયરમાં ખામી સર્જાય તો પણ સેંકડો મુસાફરોનો જીવ જોખમમાં ન મુકાય.

Follow Us