ટ્રમ્પ પર ફાયરિંગ કરનાર કોણ હતો શૂટર ક્યાંથી કર્યું ફાયરિંગ ? સામે આવ્યા મોટા સમાચાર

ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. ટ્રમ્પ પર હુમલા બાદ અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. ટ્રમ્પ ટાવરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

| Updated on: Jul 14, 2024 | 1:54 PM
4 / 6
શૂટરે ટ્રમ્પ પર ક્યાંથી ફાયરિંગ કર્યું? : શૂટરે ટ્રમ્પ પર 100 મીટર દૂરથી ગોળીબાર કર્યો હતો. સિક્રેટ સર્વિસે કહ્યું કે શૂટર જે જગ્યાએ રેલી થઈ રહી હતી ત્યાંથી લગભગ 300 ફૂટના અંતરે હાજર હતો અને ત્યાંથી તેણે ટ્રમ્પને નિશાન બનાવ્યું. તેણે AR સ્ટાઈલ (AR-15) રાઈફલથી ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, આ શૂટરને સ્નાઈપરે માર્યો હતો. ઘટના બાદ ત્યાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી હતી.

5 / 6
ટ્રમ્પ પર હુમલા બાદ સિક્રેટ સર્વિસની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ રેલીમાં હાજર ગ્રેગ સ્મિથ નામના એક વ્યક્તિ એ તે શૂટરને જોયો હતો તેણે બાદમાં પોલીસ સામે સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું છે. સ્મિથે કહ્યું કે તેણે ટ્રમ્પના ભાષણની પાંચ મિનિટ પછી બંદૂકધારી વ્યક્તિને જોયો. તે એક ઈમારતની છત પર રાઈફલ લઈને ઉભો હતો. આ ઇમારત રેલે (બંટર કાઉન્ટી) થી થોડે દૂર હતી.

6 / 6
સ્મિથે જણાવ્યું હતું કે સિક્રેટ સર્વિસ દ્વારા બંદૂકધારી તરત જ માર્યો ગયો હતો. સ્મિથે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે જ્યાં રેલી થઈ રહી હતી તે તમામ છત પર કોઈ ગુપ્ત સેવા કેમ ન હતી? આ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા છે.

Published On - 11:33 am, Sun, 14 July 24