આખરે કોણ છે શાહરુખ ખાનના દિકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ લેરિસા બોન્સી? તસવીરો જોઈ નહીં હટાવી શકો નજર

શાહરૂખ ખાનની જેમ તેનો પુત્ર આર્યન ખાન પણ હેડલાઇન્સમાં રહે છે. આર્યન ખાન ઈચ્છે તો પણ લાઈમલાઈટથી દૂર રહી શકતો નથી. હાલમાં જ આર્યન ખાનની ડેટિંગ અને લવ લાઈફને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. હવે અમે તમને જણાવીએ કે શાહરૂખનના દિકરાની ડેટિંગની અફવાઓ શરૂ થઈ છે ત્યારે જાણો કોણ છે તે

| Updated on: Apr 07, 2024 | 2:05 PM
4 / 7
તે માત્ર એક સારી ડાન્સર જ નહીં પરંતુ એક સારી એક્ટર પણ છે. લેરિસા બોન્સીએ ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં 'નેક્સ્ટ એની' અને 'થિક્કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સૈફ અલી ખાનની 'ગો ગોવા ગોન'માં સહાયક અભિનેત્રીની ભૂમિકાથી બોલિવૂડમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

5 / 7
ટોની કક્કરથી લઈને ગુરુ રંધાવા સુધીના ગીતોમાં લેરિસા બોન્સીએ પોતાની સુંદરતા વિખેરી છે. લેરિસા ખુબ જ સુંદર છે તેની ફેન ફોલોવિંગ પણ ઘણી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં આર્યન ખાન અને લેરિસા બોન્સીનો એક વીડિયો સામે આવ્યો હતો.

6 / 7
થોડા દિવસો પહેલા Reddit પર આર્યન ખાન લેરિસા બોન્સીનો એક વીડિયો વાયરલ થયા બાદ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છેની માહિતી સામે આવી હતી . સોશિયલ મીડિયા પર એટલે કે આર્યન ઈન્સ્ટાગ્રામ પર લેરિસાના આખા પરિવારને ફોલો કરે છે અને લેરિસા પણ આર્યનના પરિવારને ફોલો કરે છે.

7 / 7
તમને જણાવી દઈએ કે, લારિસા બોનેસી અને તેની માતા હાલમાં મુંબઈ છે. આ દરમિયાન આર્યન ખાને લારિયાની માતાને D'YAVOL X જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું. આનાથી તેમની ડેટિંગની અફવાઓને વધુ જોર પકડ્યું. જોકે, tv9 ગુજરાતી આ દાવાઓની પુષ્ટિ કરતું નથી. હાલમાં, આર્યન કે લારિસા બંનેમાંથી કોઈએ ડેટિંગની આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી.