Israel New : છે આવી હિમ્મત ! કોણ છે અમેરિકાની મોડલ બેલા હદીદ ? જે ઈઝરાયેલના સુરક્ષા મંત્રીની સામે જ પડી, જુઓ PHOTOS

અમેરિકન સુપર મોડલ બેલા હદીદ અને ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવીર વચ્ચેની બોલાચાલી એ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ખરેખર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની જેમ એકબીજા સાથે લડતા રહે છે એ જ રીતે તેમના સમર્થકો પણ લડતા રહે છે. લોકપ્રિય મોડલ બેલા સોશિયલ મીડિયા પર ઈઝરાયલની ટીકા કરતી રહે છે જોકે તે પોતે પેલેસ્ટાઈનની છે. તેના પિતા પેલેસ્ટિનિયન નાગરિક છે. હાલમાં જ તેમણે સુરક્ષા મંત્રીના એક નિવેદનને જાતિવાદી ગણાવ્યું હતું, જે બાદ મામલો ગરમાયો હતો. 

| Edited By: | Updated on: Aug 27, 2023 | 11:25 PM
4 / 6
લોકપ્રિય મોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર તેના ખાસ વલણ માટે જાણીતી છે.  (Social Media)

લોકપ્રિય મોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર તેના ખાસ વલણ માટે જાણીતી છે. (Social Media)

5 / 6
ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવિરે બેલા હદીદના નિવેદનને નફરતી ગણાવ્યું છે. (Social Media)

ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવિરે બેલા હદીદના નિવેદનને નફરતી ગણાવ્યું છે. (Social Media)

6 / 6
આ મામલો પશ્ચિમ ઇઝરાયલી વસાહતોની આસપાસના પ્રવાસ પ્રતિબંધો સાથે સંબંધિત છે અને આ માટે પેલેસ્ટાઇનના નાગરિકો લાંબા સમયથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.  (Social Media)

આ મામલો પશ્ચિમ ઇઝરાયલી વસાહતોની આસપાસના પ્રવાસ પ્રતિબંધો સાથે સંબંધિત છે અને આ માટે પેલેસ્ટાઇનના નાગરિકો લાંબા સમયથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. (Social Media)