Gangubai Kathiawadi: કોણ છે આલિયા ભટ્ટનો ‘એડવર્ડ ભાઈ?’ જે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના પ્રમોશનમાં અભિનેત્રીને આપી રહ્યો છે સાથ
આલિયા ભટ્ટ (Alia Bhatt) તેની આગામી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ટોમ બિલાડી (Tom Cat) સાથે જોવા મળી રહી છે.
Most Read Stories