શરીરના અનેક રોગોનો રામબાણ ઈલાજ છે સફેદ મરી, જુઓ ફોટા

કાળા મરીનો ઉપયોગ આપણે ઘણી રસોઈમાં કરતા હોઈએ છીએ. કાળા મરીની જેટલુ જ સફેદ મરી પણ ફાયદાકારક છે. સફેદ મરીમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કાર્બોહાઈડ્રેટ, એનર્જી, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, આયર્ન વગેરે હોય છે.

| Edited By: | Updated on: Feb 14, 2024 | 5:29 PM
4 / 5
સફેદ મરીમાં ભરપૂર માત્રામાં બળતરા વિરોધી હોય છે. જે હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેમજ સફેદ મરી હૃદયમાં રક્ત પરિભ્રમણને સરળ બનાવી રાખવામાં અસરકારક છે. જેના કારણે હાર્ટ એટેકથી બચી શકે છે.

5 / 5
સફેદ મરીમાં રહેલું પાઇપરિન નામનું તત્વ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. તે ઇન્સ્યુલિનની પ્રવૃત્તિમાં પણ વધારો કરે છે.જો તમને ડાયાબિટીસની સમસ્યા છે તો તમારે સફેદ મરીનું સેવન કરવુ જોઈએ. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )