
મેકડોવેલ નં 1. ત્રીજા નંબરે આવે છે. જે લોકો સસ્તી વ્હિસ્કી પસંદ કરે છે તેઓ આ દારૂને ખૂબ પસંદ કરે છે. આ વ્હિસ્કી યુનાઈટેડ સ્પિરિટ્સ નામની કંપની દ્વારા બનાવવામાં આવી છે. બજારમાં આ દારૂની કિંમત અંદાજે 650 રૂપિયાની આસપાસ છે.

ઓફિસર્સ ચોઈસ બ્લુ 2 નંબર પર છે. આ સૌથી સસ્તી પ્રીમિયમ બોક્સવાળી વ્હિસ્કી છે, ભારતમાં 750mlની કિંમત 600-640 રૂપિયાની આસપાસ છે. તે સ્કોચ માલ્ટ અને ઈન્ડિય ગ્રેનમાંથી બનાવવામાં આવે છે.

ભારતમાં વેચાતી સૌથી સસ્તી વ્હિસ્કીમાં નંબર 1 Bagpiper Deluxe આવે છે. Bagpiper Deluxeની 750mlની કિંમત લગભગ 450-460 રૂપિયા છે આ વ્હિસ્કી રુ 500થી પણ ઓછી કિંમતમાં તમને માર્કેટમાં મળી જશે. તેને પસંદ કરનારા લોકોની સંખ્યા ભારતમાં ઘણી વધારે છે.

નોંધ : અહીં આપેલી માહિતી જે તે સમયની ચાલી રહેલી કિંંમતના આધારે લખવામાં આવી છે, પણ અલગ અલગ રાજ્યમાં તેની કિંમત અલગ અલગ હોઈ શકે છે. આ સ્ટોરીનો હેતુ માત્ર જાણકારી માટે છે.
Published On - 10:54 am, Sun, 29 December 24