વિશ્વમાં એવો કયો દેશ છે, જ્યાં નથી એક પણ ખેતર ? જાણો

|

Oct 31, 2024 | 7:19 PM

વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં તમને ખેતર જોવા મળતા નથી. આ દેશ એટલો વિકસિત છે કે, ખેતરો ના હોવા છતાં અહીં કોઈ વસ્તુની કમી નથી. તે એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વની નવમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

1 / 6
વિશ્વમાં એક એવો દેશ છે જ્યાં તમને ખેતર જોવા મળતું નથી. આ દેશ એટલો વિકસિત છે કે, ખેતર ના હોવા છતાં અહીં કોઈ વસ્તુની કમી નથી.

2 / 6
આ દેશ સિંગાપોર છે. 735 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળ સાથે સિંગાપોર વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં એક પણ ખેતર નથી.

3 / 6
1965માં મલેશિયાથી અલગ થયા પછી એક નવા સિંગાપોરનો જન્મ થયો. તેને સિંહોનો ટાપુ પણ કહેવામાં આવે છે. સિંગાપોરમાં એક પણ ખેતર ન હોવા છતાં, તે એશિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વની નવમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

4 / 6
સિંગાપોરમાં ઉંચી ઈમારતો અને મોટી મોટી કંપનીઓ આવેલી છે. અહીં અન્ય દેશોમાંથી કાચો માલ સપ્લાય કરવામાં આવે છે. અહીંનો ખોરાક અને ફળો અને શાકભાજી અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર નિર્ભર છે.

5 / 6
સિંગાપોરમાં પાણી મલેશિયાથી આવે છે, દૂધ, ફળો અને શાકભાજી ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી આવે છે. સિંગાપોરની દાળ, ચોખા અને અન્ય જરૂરિયાતો થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે.

6 / 6
1965માં મલેશિયાથી અલગ થયા બાદ 1970માં અહીં બિઝનેસ સેક્ટરે જોર પકડ્યું અને દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી. સિંગાપોરની કંપનીઓ વિદેશી રોકાણ માટે જાણીતી છે. સિંગાપોરમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે.

Next Photo Gallery