ગરબા રમવાની શરુઆત ક્યારે થઈ ? જાણો ગરબાનો રસપ્રદ ઈતિહાસ
Navratri 2022 : ભારત સહિત આખી દુનિયામાં હાલમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો પારંપરિક પોષાક પહેરીને ગરબા રમતા દેખાય છે. ચાલો જાણીએ આ ગરબાના રસપ્રદ ઈતિહાસ.
ગરબા રમતી વખતે માતૃશક્તિના ગીતો પણ ગાવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગરબા નૃત્યુ માતાને ખુબ પ્રિય છે. લોકો એક સમૂહ બનાવીને ગરબા રમતા હોય છે. આ ગરબા વર્ષોથી ચાલે છે.
5 / 5
સુરત, અમદાવાદ, વડોદરા સહિત વિદેશમાં પણ મોટા સ્તર પર ગરબાનું આયોજન કરવામાં આવે છે.