WhatsAppમાં કોઈને મોકલવા માગો છે સિક્રેટ ઈમેજ? કરી દો પાસવર્ડથી પ્રોટેક્ટ, આ છે ટ્રીક

વોટ્સએપ દ્વારા પ્રોટેક્ટેડ ફોટો મોકલવા માટે તમારે એક ટ્રીકનો સહારો લેવો પડશે. કારણ કે, આ ફીચર એપમાં સીધી ઉપલબ્ધ નથી. આ માટે યુઝર્સે પીડીએફ અથવા ડોક્યુમેન્ટના રૂપમાં ફોટો મોકલવો પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 6:40 PM
આપને જણાવી દઈએ કે વોટ્સએપ દ્વારા પ્રોટેક્ટેડ ફોટો મોકલવા માટે તમારે એક ટ્રીકનો સહારો લેવો પડશે. કારણ કે, આ ફીચર એપમાં સીધુ ઉપલબ્ધ નથી. આ માટે યુઝર્સે પીડીએફ અથવા ડોક્યુમેન્ટના રૂપમાં ફોટો મોકલવો પડશે.

1 / 5
સૌથી પહેલા યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પરથી ઈમેજને પીડીએફમાં કન્વર્ટ કરે તેવી એપ ડાઉનલોડ કરવાની રહેશે. આ પછી તેને ઇન્સ્ટોલ કરવું પડશે. ત્યારબાદ એપ ઓપન કર્યા બાદ તમારે + બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી તે ફોટો પસંદ કરવાની રહેશે, જેને તમે સુરક્ષિત કરીને મોકલવા માંગો છો.

2 / 5
WhatsApp

WhatsApp

3 / 5
આ પછી, તમે ઓકે બટન પર ટેપ કરતાની સાથે જ તમારી ફાઇલ પણ બની જશે. આ પછી યુઝર્સે શેર બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંથી તમારે WhatsApp સિલેક્ટ કરવાનું રહેશે.

4 / 5
જ્યારે વોટ્સએપ ઓપન થાય છે, ત્યારે તમારે તે કોન્ટેક્ટ સિલેક્ટ કરવો પડશે જેને તમે ફાઇલ મોકલવા માંગો છો. પસંદ કર્યા પછી તમારે ફાઇલ મોકલવાની રહેશે. પછી તમારે તે પાસવર્ડ રીસીવરને પણ શેર કરવો પડશે. જે તમે બનાવ્યું છે. કારણ કે, પાસવર્ડ વગર ફાઈલ ખુલશે નહીં.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">