Technology: WhatsAppનું જાણો આ સીક્રેટ ફિચર, એપ ખોલ્યા વિના જ કરી શકો છો યુઝ

|

Feb 14, 2022 | 3:46 PM

વોટ્સએપ (WhatsApp)ના આ સીક્રેટ ફીચરની મદદથી યુઝર્સ મોબાઈલ એપ ખોલ્યા વગર જ વોટ્સએપ પર મેસેજ મોકલી શકે છે. ચાલો તેના વિશે જાણીએ.

1 / 6
વોટ્સએપ તેના પ્લેટફોર્મને સતત અપડેટ કરે છે અને તેમાં નવા ફીચર્સ સામેલ કરે છે. પરંતુ આજે અમે તમને એક ખાસ ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સીક્રેટ ફીચર છે અને દરેક એન્ડ્રોઈડ મોબાઈલ યુઝર સુધી ઉપલબ્ધ છે.

2 / 6
વોટ્સએપના આ ફીચરને માત્ર એક્ટિવેટ કરવાની જરૂર છે. વોટ્સએપનું આ કેમેરા ફીચર છે. આ ફીચરની મદદથી તમે વોટ્સએપમાં પિક્ચર સેવ કરી શકો છો અને જો તમે ઈચ્છો તો તેને કોઈપણ યુઝરને મોકલી પણ શકો છો.

3 / 6
આ ફીચરની મદદથી યુઝર્સ પોતાની કન્ટેન્ટ, ફોટો અને વીડિયો કન્ટેન્ટ શેર કરી શકે છે. આ માટે ઓનલાઈન આવવાની જરૂર નથી. કોઈપણ ચેટમાં ડેટા શેર કરી શકાય છે.

4 / 6
આ માટે યુઝર્સે તેમના વોટ્સએપને અપડેટ કરવું પડશે. તે પછી તમારા ફોનની હોમ સ્ક્રીન પર જાઓ અને ડિસ્પ્લે પર થોડીવાર માટે ક્લિક કરી રાખો. આ પછી, સ્ક્રીનના તળિયે વિજેટ્સનો વિકલ્પ આવશે.

5 / 6
Widgets પર ક્લિક કરો અને પછી તમને કેટલાક વિકલ્પો મળશે, જેમાંથી એક વોટ્સએપ કેમેરાનો વિકલ્પ હશે, તેના પર ક્લિક કરો. તે પછી તેને હોમ સ્ક્રીન પર ગમે ત્યાં સેટ કરો.

6 / 6
WhatsApp (File Photo)

WhatsApp (File Photo)

Published On - 3:45 pm, Mon, 14 February 22

Next Photo Gallery