
આ વોટ્સએપના લેટેસ્ટ ફિચરને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfo એ સ્પોટ અને શેર કરી હતી. આ પહેલા આ ફીચર WhatsApp દ્વારા એન્ડ્રોઈડ યુઝર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું.

આ સાથે, કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જેમાં વોઈસ મેસેજને મોકલતા પહેલા તેનું પ્રીવ્યૂ જોઈ શકાય. તમે પહેલા વોઈસ મેસેજ સાંભળી શકો છો અને તે પ્રમાણે એડિટ કરી શકો છો.
Published On - 7:38 am, Mon, 7 February 22