Gujarati NewsPhoto galleryWhatsApp global audio player may soon coming to android Latest WhatsApp Updates News
Android યુઝર્સ માટે આવી રહ્યું છે WhatsApp ગ્લોબલ ઓડિયો પ્લેયર, જાણો કેવી રીતે કરશે કામ
WhatsApp ઘણા સમયથી એક અનોખા ફીચર પર કામ કરી રહ્યું છે. જેનું નામ છે ગ્લોબલ ઓડિયો પ્લેયર. આ ફીચર દ્વારા યુઝર્સ એપ્લીકેશનમાં ગમે ત્યાં વોઈસ મેસેજ સાંભળી શકે છે.
નવા ફિચર iOS 15 અપડેટના ફોકસ મોડ સાથે કમ્પેટિબલ છે. iPhone વપરાશકર્તાઓ માટે નવા રોલિંગ અપડેટ સાથે, સ્ટોપ બટન ડિસઅપીયર થઈ જશે. iOS 15 હેઠળ WhatsApp ફોકસ મોડ તમને એવા નોટિફિકેશનને પસંદ કરવાની સ્વતંત્રતા આપશે જે તમે રિસીવ કરવા ઈચ્છો છો અથવા નહીં.