
મહત્વનું છે કે આ બાબતે હજી સુધી કોઈ ઓફિશિયલ માહિતી સામે નથી આવી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

DownDetector, એક લોકપ્રિય વેબસાઈટ જે વેબ આઉટેજને ટ્રેક કરે છે તેમાં વોટ્સએપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરતા યુઝર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે પરંતુ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
Published On - 12:14 am, Thu, 4 April 24