વોટ્સએપ યુઝર્સને જલ્દી જ મળશે આ સુવિધા, ડેસ્કટોપ વર્ઝન માટે પણ નવું ફિચર થયું રોલઆઉટ

|

Nov 19, 2022 | 7:43 PM

માત્ર વોટ્સએપ ડેસ્કટોપ બીટાનું લેટેસ્ટ વર્ઝન ઈન્સ્ટોલ કરનારા વપરાશકર્તાઓ જ તેનો ઉપયોગ કરી શકશે. આ સિવાય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં વધુ આકર્ષક ફીચર્સ આવવાના છે.

1 / 5
WABetainfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપમાં Forward media with a caption ફીચરને કેટલાક બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

2 / 5
આ ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા તમારી એપ્લિકેશનને અપડેટ કરો. ત્યાર બાદ તમારે નવા ચેટના ઓપ્શનમાં જવું પડશે. અહીં પર તમને કોન્ટેક્ટમાં તમારા ખુદના નંબર પણ જોવા મળશે. તમે આ નંબર સિલેક્ટ કરી પોતાના સાથે ચેટ કરી શકો છો. આ સિવાય કંપની બીજા ઘણા ફીચર્સ પર કામ કરી રહી છે જે આગામી સમયમાં જોવા મળી શકે છે.

3 / 5
તમામ યુઝર્સ થોડા સમય બાદ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. જેને આગામી અઠવાડીયામાં રોલ આઉટ કરી દેવામાં આવશે. એટલે તમારે આ ફીચર માટે થોડી રાહ જોવી પડી શકે છે. ત્યારે આ ફીચરનો ઉપયોગ કરવાની રીત ખુબ સરળ છે.

4 / 5
WhatsApp

WhatsApp

5 / 5
વોટ્સએપએ હાલમાં જ પોલ્સ ફીચર લોન્ચ કર્યું છે. તેનો ઉપયોગ ગ્રુપ અને ચેટ બંને માટે થઈ શકે છે. પોલ દ્વારા પ્રશ્નો પૂછવાની સાથે, તમે લોકોને જવાબ આપવા માટે ઘણા વિકલ્પો આપી શકો છો.

Next Photo Gallery