હાઇવે પર અચાનક બાઇક કે કાર બંધ થઈ જાય તો શું કરવું? 99% લોકો નથી જાણતા આ નિયમો

અચાનક તમારું વાહન રસ્તાની વચ્ચે બંધ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં થોડી બેદરકારી પણ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને હાઇવે પર પૂરઝડપે દોડતાં વાહનો વચ્ચે ઊભા રહેવું જોખમી સાબિત થઈ શકે છે. તેથી આવી સ્થિતિમાં યોગ્ય પગલાં લેવાં ખૂબ જરૂરી છે.

| Updated on: Nov 17, 2026 | 11:43 AM
1 / 7
જો તમે કાર કે બાઇક લઈને હાઇવે પર મુસાફરી કરી રહ્યા હોવ અને અચાનક તમારું વાહન રસ્તાની વચ્ચે બંધ થઈ જાય તો ગભરાવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં થોડી બેદરકારી પણ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. ખાસ કરીને હાઇવે પર પૂરઝડપે દોડતાં વાહનો વચ્ચે ઊભા રહેવું જોખમી સાબિત થઈ શકે છે. તેથી આવી સ્થિતિમાં યોગ્ય પગલાં લેવાં ખૂબ જરૂરી છે.

2 / 7
1. સૌથી પહેલાં વાહનને સુરક્ષિત જગ્યાએ લઈ જાઓ : જો વાહન ચાલુ હોય અને ધીમે ધીમે આગળ વધી શકે તેમ હોય તો તેને રસ્તાની વચ્ચે રાખવાને બદલે શક્ય હોય ત્યાં સુધી રોડની ડાબી બાજુ અથવા ઇમરજન્સી લેનમાં લઈ જાઓ. અચાનક બ્રેક મારવાનું ટાળો, જેથી પાછળથી આવતાં વાહનો સાથે અથડામણ ન થાય.

3 / 7
 2. હેઝાર્ડ લાઇટ ચાલુ કરો : કાર અચાનક બંધ થઈ જાય તો તરત જ હેઝાર્ડ લાઇટ ચાલુ કરો. તેનાથી પાછળથી આવતા વાહનચાલકોને તમારા વાહન વિશે જાણ થાય છે. બાઇકમાં પણ શક્ય હોય તો ઇન્ડિકેટર અથવા અન્ય ચેતવણીના સંકેતોનો ઉપયોગ કરો.

4 / 7
3. વાહનથી સુરક્ષિત અંતરે રહો : હાઇવે પર વાહન બંધ થઈ જાય ત્યારે તેની પાછળ કે બાજુમાં ઊભા રહેવું જોખમી બની શકે છે. મુસાફરોએ વાહનમાંથી બહાર નીકળવું પડે તો ટ્રાફિકથી દૂર સુરક્ષિત જગ્યાએ જવું જોઈએ. વાહનના પાછળના ભાગે ઊભા રહીને સમારકામ કરવાનો પ્રયાસ ન કરવો.

5 / 7
4. મદદ માટે ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કરો : જો વાહન ચાલુ ન થાય તો નજીકના પેટ્રોલ પંપ, મિકેનિક અથવા રોડસાઇડ આસિસ્ટન્સની મદદ લો. નેશનલ હાઇવે પર મદદ માટે 1033 હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.

6 / 7
5. ઉતાવળમાં વાહન રિપેર કરવાનો પ્રયાસ ન કરો : હાઇવે પર ટ્રાફિકની વચ્ચે વાહનનું સમારકામ કરવું જોખમી છે. ખાસ કરીને બાઇક કે કારમાં ટેક્નિકલ ખામી હોય તો તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને જ તપાસ કરાવવી જોઈએ.

7 / 7
હાઇવે પર મુસાફરી પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો : લાંબી મુસાફરી શરૂ કરતાં પહેલાં વાહનનાં બ્રેક, ટાયર, એન્જિન ઓઇલ, બેટરી અને ઇંધણની તપાસ કરી લો. સાથે જ ઇમરજન્સી નંબર અને રોડસાઇડ આસિસ્ટન્સની વિગતો પણ રાખો.

Follow Us
Loading...
Unable to load recommendations.