પબ્લિક પ્લેસ પર કોઈને થપ્પડ મારવાની શું હોય છે સજા? જાણો શું કહે છે કાયદો

|

Jun 07, 2024 | 1:18 PM

ભારતમાં કોઈને થપ્પડ મારવી એ કાયદાકીય ગુનો છે. ભારતીય નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને થપ્પડ મારી શકે નહીં. આ હિંસા ગણાય છે. આજે અમે તમને જણાવીશું કે જો તમે ભારતમાં કોઈને થપ્પડ મારશો તો તમારી સામે શું કાર્યવાહી થઈ શકે છે.

1 / 5
બોલિવુડની અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતને ગઈકાલે  CISFની મહિલા જવાનનો થપ્પડ કાંડ બાદ આ સમગ્ર મામલે ચર્ચા તેજ છે. ત્યારે મહિલા જવાનની અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે આવી રીતે કોઈને જાહેરમાં થપ્પડ મારવાને લઈને શું સજા મળી શકે છે અને શું ભારતીય કાયદો જાણો અહી.

2 / 5
ભારતમાં કોઈને થપ્પડ મારવી એ કાયદાકીય ગુનો છે. ભારતીય નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને થપ્પડ મારી શકે નહીં. આ હિંસાના ગુનામાં આવે છે. ત્યારે જો કોઈ તમને જાહેરમાં થપ્પડ મારે છે તો તેને લઈને તે વ્યક્તિને શું સજા થાય છે જાણો અહીં.

3 / 5
ભારતમાં કોઈપણ વ્યક્તિને થપ્પડ મારવી એ ગુનો છે, જેના માટે સજાની જોગવાઈ છે. હવે સવાલ એ છે કે લેટેસ્ટ કેસ શું છે? તમને જણાવી દઈએ કે મંડીથી સાંસદ તરીકે ચૂંટાયેલી ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત પર ગુરૂવારે ચંદીગઢમાં CISF મહિલા સુરક્ષાકર્મી દ્વારા થપ્પડ મારવાનો આરોપ છે. વાસ્તવમાં, આ ઘટના ચંદીગઢ એરપોર્ટ પર કંગના અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે થોડી બોલાચાલી બાદ બની હતી.

4 / 5
આવા કિસ્સાઓમાં, પોલીસ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 હેઠળ કેસ નોંધે છે. આઈપીસીની કલમ 323 હેઠળ, જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ કોઈને ઈજા પહોંચાડે છે અથવા નુકસાન પહોંચાડે છે, તો આમ કરવા બદલ તેને 1 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 1000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. તે જ સમયે, જો તે સાબિત થાય છે કે ઘટના સમયે કોઈએ ગેરવર્તન કર્યું હતું અને પછી ઘટનાને અંજામ આપ્યો હતો, તો કોર્ટ સજામાં ફેરફાર પણ કરી શકે છે.

5 / 5
માહિતી અનુસાર પોલીસ આઈપીસીની કલમ 323 અને 341 હેઠળ કેસ નોંધશે. આ કલમો હેઠળ કેસ નોંધાયા બાદ પોલીસ તપાસ અધિકારી પુરાવા એકત્રિત કરે છે. આ કેસ કોર્ટમાં ચાલશે અને જો દોષી સાબિત થશે તો એક વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. જો કે તાજેતરનો મામલો નવી ચૂંટાયેલી લોકસભા સભ્ય કંગના રનૌત અને સરકારી ફરજ પર તૈનાત એક સુરક્ષા કર્મચારીનો છે, પરંતુ પોલીસ આ મામલે અન્ય ઘણી કલમો હેઠળ પણ કેસ નોંધી શકે છે.

Next Photo Gallery