Gold Price Today: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે આજે કેટલો છે સોનાનો ભાવ? જાણો વધારો થયો કે ઘટાડો

ભારતે પાકિસ્તાન અને POK પર હુમલો કર્યો છે. ત્યારે આ હુમલાની ભારતમાં ગોલ્ડ અને સિલ્વર પર શું અસર પડી છે તેમજ આજે ભાવ ઘટી ગયો છે કે વધ્યો છે, ચાલો અહીં જાણીએ

| Updated on: May 07, 2025 | 9:59 AM
4 / 7
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 90,310 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 98,520 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.

5 / 7
પણ આજે અન્ય કિમતી ધાતુ ચાંદીમાં આજે વધારો થયો છે આજે 1 કિલો ચાંદી 99,000ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગઈ હતી જે બાદ આજે ફરી વધારો જોવા મળી રહ્યો છે.

6 / 7
ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. હવે પાકિસ્તાનના 100 આંતકીયોને ઠાર કરી દીધા છે ત્યારે ભારત-પાકિસ્તાનના આ તણાવની સીધી અસર માર્કેટ પર પણ પડી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં આજે વધારો નોંધાયો છે.

7 / 7
જોકે, સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ સતત ઘટી રહ્યા છે. તેમજ આ તણાવ વચ્ચે mcx પર પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમજ આ ઘટાડો આજના દિવસે વધી શકેની શક્યતાઓ છે.

Published On - 9:59 am, Wed, 7 May 25