રોડ પર જોવા મળતા અલગ અલગ પ્રકારના પટ્ટાઓનો અર્થ શું છે ? જાણો

|

Oct 26, 2024 | 3:54 PM

દેશના દરેક ખૂણાને જોડવામાં રસ્તાઓની મહત્વની ભૂમિકા છે. આપણે દરરોજ કોઈ ને કોઈ કામ માટે રોડ પરથી પસાર થઈએ છીએ. રોડ પરથી પસાર થતી વખતે તમે અલગ અલગ પ્રકારના પટ્ટાઓ જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય ધ્યાનથી વિચાર્યું છે કે આ પટ્ટાઓ કેમ બનાવવામાં આવે છે ? તો આજે અમે તમને આ લેખમાં તેના વિશે જણાવીશું.

1 / 5
દેશના દરેક ખૂણાને જોડવામાં રસ્તાઓની મહત્વની ભૂમિકા છે. આપણે દરરોજ કોઈ ને કોઈ કામ માટે રોડ પરથી પસાર થઈએ છીએ. રોડ પરથી પસાર થતી વખતે તમે અલગ અલગ પ્રકારના પટ્ટાઓ જોયા હશે.

2 / 5
મોટાભાગના લોકો રોડ પર જોવા મળતા આ પટ્ટાઓનો અર્થ શું છે તે જાણતા નથી. ત્યારે આ લેખમાં અમે તમને આ પટ્ટાઓ કેમ બનાવવામાં આવે છે તેના વિશે જણાવીશું.

3 / 5
સૌથી પહેલા વાત કરીએ રોડ પર જોવા મળતા તૂટક તૂટક લાઈનની એટલે કે જે નાના પટ્ટાઓ દોરેલા હોય છે, તે શું સૂચવે છે. હકીકતમાં આ તૂટક લાઈનનો અર્થ છે કે તમે તમારી આગળ જતા વાહનને ઓવરટેક કરી શકો છો.

4 / 5
આ ઉપરાંત એક સીધો પટ્ટો અથવા લાઇન જોવા મળે છે. આ પટ્ટાનો અર્થ માત્ર રસ્તાને બે ભાગમાં વહેંચવાનો નથી, પરંતુ જો રોડ પર સીધો પટ્ટો દેખાતો હોય તો તમે ઓવરટેક કરી શકો છો, પરંતુ ખૂબ જ કાળજીપૂર્વક.

5 / 5
આ સિવાય પણ રોડની વચ્ચે તમે બે સીધા પટ્ટા કે લાઈન જોઈ હશે. આ લાઇનનો અર્થ એ છે કે તમારે આ પ્રકારના રોડ પર બિલકુલ ઓવરટેક ન કરવું જોઈએ. એટલે કે તમે જે લેન પર મુસાફરી કરી રહ્યા છો તે જ લેનમાં રહો.

Published On - 3:51 pm, Sat, 26 October 24

Next Photo Gallery