કલમ 144 અને કર્ફ્યુ વચ્ચે શું છે અંતર? જાણો વિગતો

દેશમાં કોરોના વકર્યો ત્યારે સંપૂર્ણ ભારતમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો અને જ્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશનો નામચીન માફિયા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફની હત્યા થયા બાદ સમગ્ર ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Apr 17, 2023 | 2:45 PM
4 / 7
આ કલમ લગાવવાનું મુખ્ય કારણ લોકોને એક જગ્યા પર એકત્ર થવાથી રોકવાનો છે, આ કલમ એવા વિસ્તારોમાં લગાવવામાં આવે છે. જ્યા કોઈની સુરક્ષા, સ્વાસ્થ સાથે ખતરો કે દંગા થવાની આશંકા હોય.

5 / 7
આ કલમ 2 મહિના માટે હોય છે પણ  6 મહિના સુધી સરકાર લંબાવી શકે છે, જો કે તેનાથી વધારી શકાશે નહિં.

6 / 7
કલમ 144ના ભંગ બદલ દંગામાં સમાવેશ હોવાનો કેસ થઈ શકે છે, આ કેસ મુજબ 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે

7 / 7
કલમ 144માં ઘરમાંથી બહાર નીકળવા પ્રતિબંધ નથી, જ્યારે કર્ફ્યુ એક્સ્ટ્રીમ હાલાતમાં જ લગાવવામાં આવે છે અને તેમા ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે.  કર્ફ્યુમાં ફક્ત ઈમરજન્સી સેવા ચાલુ રહે છે