
RO RO ટ્રેન સેવા હાલમાં કોલાડથી વર્ના, વર્નાથી સુરથકલ, સુરથકલથી કોલાડ વચ્ચે કાર્યરત છે. આ રૂટ પર ટ્રક ડ્રાઇવરો ઇંધણ ખર્ચ અને સમય બંને બચાવે છે.

આ ટ્રેનમાં ટ્રક લઈ જવા માટેનું ભાડું ઘણું સસ્તું છે. કોંકણ રેલવેના જણાવ્યા અનુસાર, આમાં અકસ્માતનું જોખમ નથી. આમાં ટ્રકોને ટ્રેકથી 3.425 મીટર ઉપર ફ્લેટ સપાટી પર રાખવામાં આવે છે. (Image - Social Media)
Published On - 10:59 pm, Fri, 1 March 24