એર ટ્રેન શું છે ? દિલ્હી એરપોર્ટ પર દોડશે દેશની પ્રથમ એર ટ્રેન

|

Sep 28, 2024 | 7:37 PM

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં એર ટ્રેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ત્યારે ઘણા લોકોને ખબર નહીં હોય કે, આ એર ટ્રેન શું છે, તો આ લેખમાં અમે તમને એર ટ્રેન શું છે અને આ સુવિધાનો લાભ કોણ મેળવી શકશે ? તેના વિશે જણાવીશું.

1 / 5
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટૂંક સમયમાં એર ટ્રેનની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ત્યારે આ એર ટ્રેન શું છે અને આ સુવિધાનો લાભ કોણ મેળવી શકશે ?

2 / 5
એર ટ્રેન એક પ્રકારની સ્પેશિયલ ટ્રેન હશે, જે સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર ઓટોમેટિક પીપલ મૂવર સિસ્ટમ લાગુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

3 / 5
આ એર ટ્રેન એરપોર્ટની અંદરના તમામ ટર્મિનલને જોડશે. એર ટ્રેન ટર્મિનલ વન, ટુ અને થ્રી વચ્ચે 7.5 કિલોમીટરનું અંતર કાપશે. આ પ્રોજેક્ટ વર્ષ 2027 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

4 / 5
જ્યારે આ એર ટ્રેન શરૂ થશે ત્યારે એરપોર્ટના ટર્મિનલ 1, ટર્મિનલ 2 અને ટર્મિનલ 3 પર જનારા લોકોને ફાયદો થશે અને તેમનો સમય પણ બચશે. કારણ કે લોકોને એકથી બીજા ટર્મિનલ પર જવા માટે બસ કે ટેક્સીના બદલે એર ટ્રેન સુવિધા મળશે.

5 / 5
આગામી વર્ષોમાં ભારતમાં પ્રથમ એર ટ્રેન દિલ્હી એરપોર્ટ પર દોડશે. તમને જણાવી દઈએ કે હાલ દુનિયાના ઘણા દેશોમાં એર ટ્રેન દોડે છે. જેમાં ચીન, ન્યુયોર્ક, જાપાન સહિત અનેક દેશોના નામ સામેલ છે. (Image - Getty Images)

Published On - 7:28 pm, Sat, 28 September 24

Next Photo Gallery