Milestone Color Meaning હાઇવે પર જોવા મળતા વિવિધ રંગોના માઇલસ્ટોનનો અર્થ શું છે ? જાણો

જ્યારે પણ તમે હાઇવે પર મુસાફરી કરો છો, ત્યારે તમે રસ્તાના કિનારે વિવિધ રંગોના પથ્થરો તો જોયા જ હશે. જો કે, મોટાભાગના લોકોને તે પથ્થર પરના રંગનો અર્થ ખબર નથી હોતી. તો ચાલો જાણીએ કે, એ પથ્થરના રંગોનો અર્થ શું છે.

| Updated on: Apr 28, 2025 | 2:01 PM
4 / 5
પીળો માઇલસ્ટોન: મોટાભાગના રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે તમે પીળા રંગના માઇલસ્ટોન જોયા હશે અને આ પીળા રંગના માઇલસ્ટોન તમને ફક્ત નેશનલ હાઇવે પર જ જોવા મળે છે.  આનો સરળ અર્થ એ છે કે, તમે નેશનલ હાઇવે પર જઈ રહ્યા છો. આના બાંધકામ અને નિર્માણની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની હોય છે.

5 / 5
લીલો માઇલસ્ટોન: લીલો માઇલસ્ટોન મોટે ભાગે રાજ્ય સરકાર દ્વારા જાળવવામાં આવે છે. આ પ્રકારના હાઇવેનો ઉપયોગ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે થાય છે. જો આ હાઇવેમાં કોઈ સમસ્યા હોય તો તેને દૂર કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.