
તમે ઘણા લોકોને ધુમ્રપાન કરતા જોયા હશે પરંતુ ક્યારે તમે સિગારેટનું હિન્દી નામ કોઈને કહેતા સાંભળ્યું છે ? સિગારેટનું હિન્દી નામ ધૂમ્રપાનડંડિકા છે.

શૂટ સાથે બાંધવામાં આવતી ટાઈને જો હિન્દીમાં બોલવી હોય તો કંઠ લગોટ કહેવું પડે.

પાસપોર્ટને હિન્દીમાં 'પારપત્ર' કહેવામાં આવે છે. દિલ્હી પાસપોર્ટ સેવા કેન્દ્રના CPIOએ TV9 ને જણાવ્યું છે કે પાસપોર્ટનું હિન્દી નામ સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાતું નથી અને તે પાસપોર્ટ તરીકે લખાયેલું છે. સાથે જ તેમણે કહ્યું છે કે પાસપોર્ટને હિન્દીમાં 'પારપત્ર' કહેવામાં આવે છે.