દુનિયાભરની સ્કૂલોમાં કેટલાક અજીબો ગરીબ નિયમ, જાણીને તમે પણ રહી જશો હેરાન!

|

Sep 23, 2021 | 9:24 PM

દરેક શાળાના પોતાના નિયમો હોય છે અને આ નિયમો ડ્રેસ કોડ અથવા શિસ્ત સાથે સંબંધિત હોય છે, પરંતુ વિશ્વની કેટલીક શાળાઓમાં એવા નિયમો છે, જેના વિશે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે.

1 / 6
Children (File Photo)

Children (File Photo)

2 / 6
ચીનમાં ઉંઘવાની આઝાદી - ચીનમાં બાળકોને શાળા દરમિયાન જ થોડો સમય સૂવાની છૂટ છે. તેઓ લગભગ અડધો કલાક શાળામાં સૂઈ શકે છે. આ શાળાઓનું માનવુ છે કે કામ વચ્ચે બ્રેક લેવાથી યાદશક્તિ સુધરે છે.

3 / 6
આલિંગન પર પ્રતિબંધ - કેલિફોર્નિયાની એક શાળામાં બાળકોને હાઈ ફાઈવ્સ આપવા અને આલિંગન પર પ્રતિબંધ છે.

4 / 6
બેસ્ટ ફ્રેન્ડ રાખી શકતા નથી -  યુકેની કેટલીક શાળાઓમાં બેસ્ટ ફ્રેન્ડ બનાવવા પર પ્રતિબંધ છે. શાળાઓ માને છે કે મિત્રો બન્યા પછી જો મિત્રતા તૂટી જાય તો તેમને ઘણી તકલીફ પડે છે.

5 / 6
કોલરબોન દેખાવા જોઈએ નહિ - Kentuckyની સ્કૂલમાં છોકરીઓના ડ્રેસમાં કોલરબોન ન દેખાવા જોઈએ. આ માટે તેઓએ ટાઈ વગેરે સારી રીતે પહેરવાની રહેશે.

6 / 6
શાળામાં પડદા- તાજેતરમાં તાલિબાનોએ શૈક્ષણિક સંસ્થાઓમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પડદા રાખ્યા છે,જેથી તેઓ એકબીજાને જોઈ શકે નહિ.

Next Photo Gallery