
જીરુ વજન ઘટાડવાનું કામ કરે છે. જીરુ પાચન પ્રક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે. 2 ચમચી જીરાને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.તે પેટનું ફૂલવું અને ગેસની સમસ્યાઓથી પણ રાહત આપશે.

વજન ઘટાડવા માટે તજ એક ઉત્તમ મસાલો છે. તજમાં આવા ઘણા ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તમે ચા અથવા એક ગ્લાસ ગરમ દૂધમાં તજ મિક્સ કરીને પી શકો છો.