
એક તસવીરમાં તમે જોશો કે વિગ્નેશ શિવન નયનતારાને પ્રેમથી મંગળસૂત્ર પહેરાવી રહ્યો છે.

નયનતારા ખૂબ જ સુંદર લાગી રહી હતી. નયનતારાએ ઘેરા લાલ રંગની સાડી પહેરી હતી અને તેના પર આકર્ષક આભૂષણો પહેર્યા હતા. નયનતારાનો લુક ખૂબ જ સિમ્પલ લાગતો હતો.

વિગ્નેશ શિવનની વાત કરીએ તો તેણે બેજ કલરની એકદમ સિમ્પલ શેરવાની પહેરી હતી. આ લુકમાં વિગ્નેશ ખૂબ જ સારો લાગી રહ્યો હતો.