
મહારાષ્ટ્ર: એનસીપી-એસસીપીના વડા શરદ પવારે બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો NCP-SCPએ બારામતી સીટ પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. NCPએ બારામતીથી મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની પત્ની સુનેત્રા પવારને મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરાતના ભુતપૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજ પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો

પોરબંદર, ગુજરાત પોતાનો મત આપ્યા પછી, કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કહે છે, "જ્યારે હું મારો મત આપી રહ્યો હતો, ત્યારે હું ફક્ત દેશ માટે લોકોના કલ્યાણ અને 'વિકિસિત ભારત'ના નેતૃત્વમાં લોકોના કલ્યાણ વિશે જ વિચારતો હતો

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને તેમના પરિવારે ગુજરાતના નવસારીમાં મતદાન મથક પર મતદાન કર્યું.
Published On - 9:27 am, Tue, 7 May 24