
જૈન મંદિર - આ નાસિકના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. તમને તેની આર્કિટેક્ચર અને વૈભવી ડિઝાઇન ગમશે. જૈન ધર્મના અનુયાયીઓ અહીં પ્રાર્થના કરવા આવે છે. (Photo Credit/Insta/shiyamala)

કલ્પેશ્વર મંદિર - આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ગોદાવરી નદીના કિનારે સ્થિત એક પવિત્ર ઘાટ રામકુંડની નજીક છે. આ મંદિર નાસિકમાં ફરવા માટેના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. (File Photo)