Visakhapatnam Railway Station : રિ-ડેવલપમેન્ટ બાદ આવું સુંદર દેખાશે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન, 450 કરોડનો થશે ખર્ચ, જુઓ તસવીરો

|

Nov 11, 2022 | 11:15 AM

વડાપ્રધાન લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરશે. રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ પછી દરરોજ 75,000 મુસાફરોને સેવા આપશે અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને મુસાફરોના અનુભવમાં સુધારો કરશે.

1 / 5
વડાપ્રધાન લગભગ 450 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ માટે શિલાન્યાસ કરશે. રેલવે સ્ટેશન રિ-ડેવલપમેન્ટ પછી દરરોજ 75,000 મુસાફરોને સેવા આપશે અને આધુનિક સુવિધાઓ પ્રદાન કરીને મુસાફરોના અનુભવમાં સુધારો કરશે.

2 / 5
PM મોદી ચાર રાજ્યોના તેમના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે 12 નવેમ્બરે વિશાખાપટ્ટનમમાં હશે. જ્યાં તેઓ 10,500 કરોડ રૂપિયાના અન્ય પ્રોજેક્ટની સાથે રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.

3 / 5
રેલવે સ્ટેશન શ્રેષ્ઠ સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક સ્કાયવોક, સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અને અન્ય નવી તકનીકી સુવિધાઓથી સજ્જ હશે.

4 / 5
રેલવે સ્ટેશન ઇપીસી મોડલ એટલે કે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન મોડલના આધારે તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ત્રણ વર્ષનો સમય લાગશે.

5 / 5

વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન હાવડા-ચેન્નઈ મુખ્ય લાઇન સાથે જોડાયેલા છે અને શહેરોને જોડતો મુખ્ય હોલ્ટ છે. રેલવે સ્ટેશન મુખ્ય બંદર અને સ્ટેશન રોડને આસપાસના વિસ્તારો સાથે જોડે છે.

Next Photo Gallery