
પૂર્વ CoA વિનોદ રાયે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે વિરાટ કોહલીના કહેવા પ્રમાણે, ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અનિલ કુંબલેના અનુશાસનથી ડરી ગયા હતા.

IPLમાં સૌથી વધુ 355 સિક્સરનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. જ્યારે વિરાટ કોહલી અત્યાર સુધી 212 છગ્ગા સાથે આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. (All Photo: Twitter/Virat Kohli)
Published On - 12:39 pm, Tue, 5 April 22