જાણો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની Combined Networth, પાવર કપલે લગ્નમાં પાણીની જેમ વહાવ્યા હતા કરોડો રૂપિયા

|

Apr 04, 2022 | 5:12 PM

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ભારતના સૌથી ધનાઢ્ય ભારતીય સેલિબ્રિટી કપલ્સમાંથી એક છે. તેમની પાસે INR 1250 કરોડથી વધુની સંપત્તિ છે.

1 / 5
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ થયા હતા. બંનેના લગ્ન બોલિવૂડ અને ક્રિકેટના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. જેમાં કરોડો રૂપિયા વેન્યુથી લઈને અનુષ્કા શર્માના ડ્રેસીસ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે આ લગ્નમાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

2 / 5
 વિરુષ્કાનું નામ ઘણું પ્રખ્યાત છે ,વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ખાસ વાત એ છે કે તે બંને પણ સંઘર્ષ કરીને અહીં પહોંચ્યા છે અને તેમના પરિવારમાંથી કોઈ પણ તેમના ફિલ્ડમાંથી નથી.વિરાટ કોહલી ક્રિકેટના મેદાનમાં પ્રભુત્વ ધરાવે છે, જ્યારે અનુષ્કા શર્મા ફિલ્મોમાં ખૂબ જ મજબૂત અભિનેત્રી તરીકે ઓળખાય છે.

3 / 5
ફોર્બ્સ ઈન્ડિયા 2019 કેલેન્ડર લિસ્ટ અનુસાર, આ કપલ ભારતના સૌથી ધનિક કપલમાંથી એક છે. વિરાટ કોહલીની કુલ સંપત્તિ ત્યારે અઢીસો કરોડ હતી, જ્યારે અનુષ્કા 21માં નંબર પર હતી. વિરાટ કોહલી આ યાદીમાં પ્રથમ સ્થાને હતો. જ્યારે હવે એવું કહેવાય છે કે વિરાટ  કોહલીની નેટવર્થ 900 કરોડ રૂપિયા છે.

4 / 5
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે. જ્યારે વિરાટ કોહલીનું દિલ્હીના પશ્ચિમ વિહારમાં આલિશાન ઘર છે. વિરાટ કોહલી અને અનુષ્કા પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે.

5 / 5
 અનુષ્કા શર્મા  પણ ફિલ્મો અને જાહેરાતો દ્વારા ખૂબ કમાણી કરે છે, જેના કારણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કુલ સંપત્તિ 12 અબજ રૂપિયા છે. IBTimes એ પણ આ દાવો કર્યો છે.

Next Photo Gallery