ક્યારેક બાઈક ચલાવી ક્યારેક ઢોલ વગાડી, લોકોના દિલ જીતી રહ્યા છે રાહુલ ગાંધી

|

Nov 27, 2022 | 10:17 PM

ભારત જોડો યાત્રા દ્વારા રાહુલ ગાંધી આખા ભારતમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

1 / 8
હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં છે. 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરુ થયેલી આ યાત્રા ભારે ચર્ચામાં છે.

2 / 8
આજે રવિવારે આ યાત્રા મધ્યપ્રદેશના સૌથી મોટો શહેર ઈન્દોર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી અલગ અલગ સમાજના લોકો, દિવ્યાંગ લોકો સાથે આ યાત્રાનો ચાલતા જોવા મળ્યા હતા.

3 / 8
ઈન્દોરમાં ભીમરાવ આંબેડકરની જન્મભૂમિ મહૂમાં રાત્રિ વિશ્રામ કરીને આ યાત્રા આગળ વધી હતી.

4 / 8
મધ્યપ્રદેશમાં આવનારા વિધાનસભા ચૂંટણી પહેલા માલવા-નિમાડ અંચલ ક્ષેત્રમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત કરવા આ યાત્રા ત્યાથી પસાર કરવામાં આવી હતી.

5 / 8
આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સાથે અનેક નેતાઓ, રમતવીરો અને અભિનેત્રી જોડાઈ હતી.

6 / 8
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સંગીત સાધનો વગાડતા જોવા મળ્યા હતા.

7 / 8
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ એક શ્વાનને વ્હાલ કરતા પણ જોવા મળ્યા હતા.

8 / 8
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ઢોલ વગાડતા પણ જોવા મળ્યા હતા.

Next Photo Gallery