Viral Photo: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સએ બતાવી દિલ્હીની ભયાનક તસ્વીર, ભવિષ્યમાં પ્રદૂષણ વિરુદ્ધ આ રીતે લડશે દિલ્હીવાસી

|

Jan 14, 2023 | 11:55 PM

Artificial Intelligence : માધવ કોહલી નામના કલાકારે ભવિષ્યમાં પ્રદૂષણ સામે દિલ્હીની લડાઈની કલ્પના કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જનરેટ થયેલા ફોટો સોશિયલ મીડિયા પર ફરી એકવાર વાયરલ થઈ રહ્યાં છે.

1 / 5

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ મગજ દ્વારા જનરેટ કરવામાં આવેલા ફોટો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ વાયરલ ફોટોમાં દિલ્હીના ભવિષ્યની ભયાનક તસ્વીરો જોવા મળી રહી છે.

2 / 5
દિલ્હીનું પ્રદૂષણ ખૂબ જ કુખ્યાત છે અને તે શહેરના રહેવાસીઓ માટે અત્યંત જોખમી છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ભવિષ્યમાં આવું જ ચાલુ રહેશે તો બધું કેવું દેખાશે?

3 / 5
માધવ કોહલી નામના કલાકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ભવિષ્યમાં દિલ્હી અને તેની પ્રદૂષણ સામેની લડાઈ કેવી હશે તેની કલ્પના કરી. અને તેના ભયાનક  પરિણામો સામે આવ્યા છે.

4 / 5

તેણે કુલ 17 AI-આધારિત ફોટા ટ્વિટર પર શેયર કર્યા હતા કે જો પ્રદૂષણનું સ્તર એ જ રહેશે તો ભવિષ્યમાં દિલ્હી કેવું દેખાશે. આ તમામ ફોટોમાં નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો પ્રદૂષણથી બચવા માટેના માસ્ક પહેરેલા જોવા મળે છે.

5 / 5
આગ્રાનો પ્રતિષ્ઠિત તાજમહેલ ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલો જોઈ શકાય છે. વરરાજા અને દુહલ્ન પણ તેમના લગ્નમાં તેમના પરંપરાગત પોશાક સાથે માસ્ક પહેરેલા જોઈ શકાય છે.

Next Photo Gallery