‘લોહીની નદી’ના ફોટો થયા વાયરલ, નદીની હકીકત જાણીને દંગ રહી ગયા લોકો

|

Oct 29, 2022 | 8:03 PM

Red river in peru: હાલમાં લોહીના રંગ જેવી લાલ નદીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે નદીના રંગના કારણે તે નદીને 'લાલ લોહીની નદી'નું નામ આપવામાં આવ્યુ છે.

1 / 5
સામાન્ય રીતે પાણીનો રંગ સફેદ , વાદળી કે માટી જેવો હોય છે. પણ હાલમાં લોહીના રંગ જેવી લાલ નદીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે નદીના રંગના કારણે તે નદીને 'લાલ લોહીની નદી'નું નામ આપવામાં આવ્યુ છે.

2 / 5
આ લાલ નદી દક્ષિણ અમેરિકાના મહાદ્વીપમાં સ્થિત પેરુ દેશમાં છે. આ નદી વિશ્વ વિખ્યાત છે. તેને જોવા વિશ્વભરથી લોકો અહીં આવે છે.

3 / 5
પેરુ દેશમાં રેનબો માઉન્ટેન વિનિકુનકા નામની જગ્યા આ લાલ નદી આવેલી છે. આ નદીમાં તરવા પર પ્રતિબંધ છે.

4 / 5
આ નદી પાસે હાજર પહાડો પર ઘણા પ્રકારના ખનિજ પદાર્થ છે. જેને કારણે ખાસ વરસાદના સમયે આ નદીનું પાણી લાલ થઈ જાય છે.

5 / 5
આ નદીનું પાણી હંમેશા લાલ નથી રહેતુ. ચોમાસા સિવાયની ઋતુમાં આ નદીનું પાણી ગંદુ અને વાદળી રંગનુ હોય છે.

Next Photo Gallery